હાથસણી રોડ મકાન વેચવાનું છે.
Additional Details :
હાથસણી રોડ મકાન વેચવાનું છે.
Description:
50X50 નો પ્લોટ, 2500 ચો. ફુટમાં, 750 ફુટ બાંધકામ, ૩ રૂમ, રસોડુ, કોઠાર રૂમ, ઓસરી, પાછળ ફળીયામાં 10x10 ની રૂમ, પાકુ ફળીયુ, બે ગાડીનુ પાર્કીંગ, જમીનમાં 3500 લીટર ટાંકો, અગાશીમાં 1000 લીટરની ટાંકી, ફુલ સગવડતા સાથે