Additional Details :
મકાન વેચવાનું છે..
Description:
પ્રશાંત, વિદ્યુત નગર, આંખની હોસ્પિટલ પાછળ, હાથસણી રોડ, નીચે બે રૂમ, હોલ, રસોડું,ઓસરી, ફળિયુ અને સંડાસ બાથરૂમ તથા ઉપર બે રૂમ રસોડા સાથે સંડાસ બાથરૂમ એવું બે માળનું હવા ઉજાસ વાળું અને પાણીની સગવડતાવાળુ મકાન વેચવાનું છે.