ગીતાંજલી સોસાયટી મકાન વેચવાનું છે.
Additional Details :
ટીપટોપ કંડીશન / ટાઇટલ કલીયર મકાન વેચવાનું છે.
Description:
ટીપટોપ કંડીશન/ટાઇટલ કલીયર મકાન વેચવાનું છે.
(આવકનાં સ્ત્રોત સાથે)
નીચે એક રૂમ, હોલ, રસોડુ, આગળ પાછળ ફળીયુ, (ટુ) ટોઇલેટ/બાથરૂમ, ઉપર મોટો હોલ, ટોઇલેટ/બાથરૂમ, ફુલ સગવડતાવાળુ મકાન વેચવાનું છે.
ગીતાંજલી સોસાયટી, પાણીના ટાંકા પાસે, જેસરરોડ, સાવરકુંડલા.