ખોડીયાર પાર્ક સોસાયટી મકાન વેચવાનું છે...
Additional Details :
સ્થળ: ખોડીયાર પાર્ક સોસાયટી, મહુવારોડ, સાવરકુંડલા.
Description:
રરર વારની જગ્યામાં, ૨ બેડરૂમ, હોલ, ૨ કીચન, ડાઈનીંગ હોલ, કોઠાર રૂમ, બાલ્કની, ગેલેરી, લેટ્રીન, બાથરૂમ એટેચ હોલમાં/બેડરૂમમાં અલગ અલગ, ફળીયામાં જમીનની અંદર 10x10 નો આર.સી.સી. પાણીનો ટાંકો, 1600 ફુટ અગાશી ચાઇના મોઝેકથી મઢેલી, ફળીયુ, પેક કાર પાર્કીંગ, 12x20, તમામ બારી દરવાજા પ્યોર સાગના
સ્થળ: ખોડીયાર પાર્ક સોસાયટી, મહુવારોડ, સાવરકુંડલા.